નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં વિવિધ જગ્યાએ કેમ્પ

123

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉત્તર સરદાનગર તરસમીયા વોર્ડ પરિવાર હોસ્પિટલ દ્વારા ટ્ઠ જદ્બીટ્ઠિ જષ્ઠિીીહૈહખ્ત ષ્ઠટ્ઠદ્બ કરવામાં આવેલ તેમાં આ વિસ્તારના મહિલાઓએ લાભ લીધેલ તેમજ ભાવનગર મહાનગર શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ હોસ્પિટલોમાં કેમ તેમજ હેલ્થ સેન્ટર તરસમીયામાં ર્ષ્ઠદૃૈઙ્ઘ વેક્સિનનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં આ વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં વેક્સિન લીધેલ આ કાર્યમાં ઉપસ્થિત ભાવનગર શહેર ભાજપ મહામંત્રી યોગેશભાઈ બદાણી મહામંત્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ નગર સેવક યુવરાજ સિંહ ગોહિલ ઉષાબેન બધેકા કોર્પોરેટર ભાવનાબેન સોનાણી બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર પ્રમુખ ભલાભાઇ આહીર મીડિયા ઇન્ચાર્જ એમ જી. સરવૈયા વોર્ડ પ્રમુખ ભરતભાઈ દિહોરા યુવા મોરચાના મહામંત્રી કિશનભાઈ મહેતા તેમજ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous articleશાળા નંબર ૯૩ મા બાળકોએ વેસ્ટ કાપડમાંથી બનાવ્યા આસન
Next articleડી.જે.ના તાલ સાથે રાણપુર શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નિકળી