Uncategorized સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું By admin - April 28, 2018 1381 સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વૃક્ષોના નિકંદન સામે વૃક્ષોની સંખ્યા વધારવા માટે વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ. જેમાં પુરષોત્તમ પ્રિયદાસજી મહારાજ દ્વારા ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયુ હતુ.