બાબરા તાલુકાના વાવડા અને નવાણિયા ખાતે પચાસ લાખ ના ખર્ચે બનનાર સી સી રોડ નું ખાત મહુર્ત ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર અને જિલ્લા પંચાયત ના મહિલા સદસ્ય મીનાબેન કોઠીવાળાના હસ્તે સ્થાનિક અગ્રણી ઓ ની ઉપસ્થિતિમાં કરાયું હતું.
બાબરા તાલુકા ના વાવડા અને નવાણિયા ખાતે વિકાસ કામ નું ખાત મહુર્ત કરાવતા ધારા સભ્ય અને જિલ્લા પંચાયત મહિલા સદસ્ય મીનાબેન કોઠીવાળા જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય મીનાબેન કોઠીવાળા અને પ્રમુખ જેનીબેન ઠૂંમર ની કાર્યદક્ષતા રૂપિયા પચાસ લાખ ના ખર્ચે સી સી રોડ બનતા સ્થાનિકો માં આનંદ તાલુકા પંચાયત ના ધીરુભાઈ વહાણી સરપંચ માજી સરપંચ જયસુખભાઈ મનસુખભાઇ વલ્લભભાઈ ભાદાભાઈ જેરામભાઈ બિપિનભાઈ વસાણી ભુપતભાઇ વાવડીયા ભરતભાઇ ડાંગર અરવિંદભાઈ વાવડીયા નિર્મળભાઈ ચાવડા ભુપતભાઇ ભાતિયા સહિત ના અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર અને જિલ્લા પંચાયત ના સદસ્ય મીનાબેન કોઠીવાળા ના વરદ હસ્તે સી સી રોડ નું ખાત મહુર્ત કરાયું હતું.