બીટકોઈન મામલે અમરેલી એસપી જગદીશ પટેલનાં ઘરે સીઆઈડી ક્રાઈમ બ્રાંચનાં દરોડા

687
guj2842018-4.jpg

જીલ્લા ડીએસપી જગદીશ પટેલ થોડા સમય પહેલા ભાકોદર, વારાહ સ્વરૂપના અતિ પોરાણીક ભીમ પગલા મંદિરની કિમતી ખનીજ સંપત્તી ધરાવતી જમીનને હડપ કરાવવામાં જીલ્લા એસ.પી. જગદીશ પટેલે ભાગ ભજવેલ તેને ભારે પડ્યો બીટકોઈન કેસમાં પીએસઆઈ તેનો મળતીયો પોલીસ સ્ટાફ અને ખુદ જગદીશ પટેલે ક્રાઈમ બ્રાંચ દ્વારા સસ્પેન્સતો થયા પણ સાથો સાથ તે અત્યાર સુધી તહોમતદારોના રીમાન્ડ લેતા આવ્યા પણ હનુમાનજીએ તેને તહોમતદાર બનાવી તેના રીમાન્ડ લેવાયા અને આજે તેના ઘર પર છાપો મારી ક્રાઈમ બ્રાન્ચે તેના પુરાવા એકઠા કરવા કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડા ગુજરાતભરના પોલીસ ડિપાર્ટમેન્ટને કાળો દાગ લગાવી દીધો હાલ જીલ્લાને ધણીધોરી વગરનો પણ બનાવી દીધો કરોડો રૂપિયાની ખંડણી વસુલવા કરેલુ બીટકોઈન કૌભાંડ ખુદ સરકારને દોડતી કરી દીધી આ સમગ્ર પ્રકરણમાં સીઆઈ ક્રાઈમ બ્રાંચે પ્રથમ એલસીબીના બે પોલીસ કર્મીઓ પછી પીઆઈ અને ૨ દિવસથી ખુદ એસપી જગદીશ પટેલની અટકાત કરી તપાસને વેગવંતી બનાવી છ આવા મહાકાભાંડોના તેના કોઈ ગોડ ફાધરોતો હરોજ સરે જેના પર આખા જીલ્લાની જનતા અને તમામ પોલીસ મથકોના અધિકારીઆથી પોલીસ કર્મીને દરેક એસ.પી. ઉપર માન હોય છે પણ સમગ્ર પોલીસ બેડામાં શર્મનાક કાર્યથી ખળભળાટ મચી ગયો છે. બીજી વાત જોઈએ તો આ જિલ્લામાં પ્રમાણીક કલાસ વનથી પીએસ આઈ સુધી કોઈ આવવા તૈયાર નથી કારણ કહેવાતા રાજકીય ખોટા માથાના દબાણમાં ૨૪ કલાક હાજી હાજી કરવુ પડે છે જેનો ભોગ જીલ્લાના તમામ તાલુકાથી ગામ સુધીની જનતાને ભોગવવી પડે છે અને કાયદો વ્યવસ્થા આવા કૃત્યોથી ખાડે જાય છે સ્થાનીક પી.આઈ. કે.પી. એસઆઈને કાયદો વ્યવસ્થામાં ઘણો જ રસ છે પણ એસ.પી.ની બીકમાં કોઈ કાર્યવાહી કરાતી ન હોય હપ્તા સીસ્ટમમાં જિલ્લાથી નક્કી થાય છે અને બદનામ થાય સ્થાનીક પોલીસ તંત્ર તે પણ હકીકત સામે આવી છે.

Previous articleવાવડા અને નવાણીયા ખાતે સીસીરોડનું ખાતમુર્હુત કરાયું
Next articleરાજુલામાંથી અડધા કરોડની ખનીજ ચોરી ઝડપાઈ