મધ્યાહન ભોજન યોજના બોટાદ નાયબ કલેકટરની એક યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં બાળકોને સરકાર દ્વારા ફુડ સિક્યુરીટી એલાઉન્સ અંતર્ગત આગામી માસના તબક્કામાં સાદા ચોખાના બદલે ફોર્ટીફાઈડ ચોખાનું આવનાર માસમાં વિતરણ કરવામાં આવનાર છે.
ચોખાના ફોર્ટિફિકેશન બાદ રંગ અને આકારમાં થોડા ફેરફાર થવાના કારણે આ ચોખા પ્લાસ્ટિકના હોવાનો ભ્રમ ઉભો થવા સંભવ છે. આમ, લોકોમાં ભ્રમ ઉભો ના થાય તે માટે ફોર્ટીફાઈડ ચોખાના પ્રચાર – પ્રસાર અને તેના ઉપયોગ માટેની ગેર માન્યતાઓ દુર કરવા માટે બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના આગમચેતીના પગલાં અંગેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ બોટાદ ગ્રામ્ય, સીટી, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાની વિવિધ શાળાઓના બાળકોના આરોગ્ય પર પડનાર હકારાત્મક અસરોની વિગતો વાલીઓ, બાળકો સુધી પહોંચે તે હેતુથી સરકારશ્રી તરફથી પ્રચાર કરતો વિડીયો ક્લીપ તથા ફોર્ટીફાઈડ ચોખાના સેમ્પલ તેમજ રાંધેલા ચોખાના નમુના સાથે તા.૨૦/૦૯/૨૦૨૧ થી તા.૨૪/૦૯/૨૦૨૧ સુધીનો સબંધિત શાળાઓમાં હાલમાં કાર્યક્રમ શરૂ હોઈ જેનો સ્થાનિક ગ્રામજનો, વાલીઓ તેમજ બાળકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળેલ છે. રોટરી રોયલ ભાવનગરનાં યજમાન પદે રોટરી ઇન્ટરનેશનલ પ્રેસીડેન્ટ દ્વારા ડિસ્ટ્રીક્ટ સર્વિસ પ્રોજેક્ટ નિરામયાનું ઉદ્ઘાટન કરવામાં આવશે રોટરી ઈન્ટરનેશનલ પ્રધાન તથા સુનેત્રા પ્રધાન પણ પ્રેસિડેન્ટ રો . શેખર મહેતા તથા વિશેષ ઉપસ્થિત રહેશે. રાશી મહેતા આજે ૨૨-૯ ને ‘નિરામયા’ પ્રોજેક્ટ બુધવારે ભાવનગરની મુલાકાતે અંતર્ગત સમગ્ર ડિસ્ટ્રીકટમાં આવશે. રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ સ્વાથ્યને લગતા અવેરનેસના ડિસ્ટ્રીક્ટ સર્વિસ પ્રોજેકટ પ્રોગ્રામ , મેડીકલ કેમ્પ વિગેરેનું નિરામયાનું ઉદ્ધાટન તેમના આયોજન વિનામુલ્ય કરવામાં વરદ હસ્તે કરવામાં આવશે. જેનો લાભ હજારો પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ગવર્નર સંતોષ લાભાર્થીઓને મળશે.