માર્કેટિંગ ક્ષેત્રે વિદેશી કંપનીનું ભાવનગરમાં સાહસ

159

વિશ્વના અનેક વિકસિત દેશો તમામ ક્ષેત્રે હરણફાળ ભરી આગળ ધપી રહ્યાં છે ત્યારે એ પ્રગતિનાં મૂળમાં અદ્યતન ટેકનોલોજી સાથે વૈશ્વિક સ્તરે ઈકોનોમી અને વાણીજ્ય વ્યવસ્થા ક્ષેત્રે સુદ્રઢી કરણ છે ત્યારે ેંજીછ સ્થિત ડાયમન્ટે બ્લોક ચેઈન દ્વારા ભાવનગર માં બ્લોકચેઈન કોન્કલેવ માર્કેટિંગ ક્ષેત્રે પદાર્તપણ કરશે જેનાં થકી જાહેર અને વૈશ્વિક ક્ષેત્ર ની સેવાઓ સરળ બનશે ઉપરાંત આજદિન સુધી આર્થિક મૂડીરોકાણ અંગે ની જે અવઢતા સાથે અવિશ્ર્‌વાસનિયતા હતી તે સમાપ્ત થઈ જશે આર્થિક તથા અને સેવાઓમાં પારદર્શકતા સાથે સરળણીકરણ થશે.

Previous articleરખડતાં ઢોરનો પ્રશ્ન તંત્ર માટે પણ માથાના દુઃખાવા સમાન
Next articleબિગ બોસ હોસ્ટ કરવા માટે સલમાન ૩૫૦ કરોડ લેશે?