ભરઉનાળે મેયર ઓફીસ ખાતે પીવાના પાણીની વ્યવસ્થાને તાળાબંધી 

756
gandhi3042018-1.jpg

ગાંધીનગરમાં નગરસેવકની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની વ્યવસ્થા અંતર્ગત મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓફીસ પાસે આરો સહિતની પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી હતી. અત્યારે યલો એલર્ટની ગરમીમાં આ વ્યવસ્થાને નવા કોંગ્રેસમાંથી આવેલા મેયરે તાળાબંધી કરાવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. નવાઈની વાત એ છે કે નાગરિકોના પૈસે ઉભી કરેલી લાખોની વ્યવસ્થાને તાળાબંધીથી એક નવો વિવાદ ઉભો થયો છે. 

Previous articleમહાપાલિકાની બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર
Next articleએક્સપ્રેસ સર્વિસ રોડ ૧૪૧ કરોડના ખર્ચે ફોરલેન બનશે