ફરજ પરના પોલીસ કર્મીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ

680
gandhi5-5-2018-5.jpg

કૉંસ્ટેબલ, હેડ કૉંસ્ટેબલ અને છજીૈં સહિતના સ્ટાફને ફરજ દરમિયાન મોબઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બંદોબસ્ત દરમિયાન આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે. મોબઈલ ફોનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 
પોલીસ જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૉંસ્ટેબલ, ન્ઇડ્ઢ જવાનો, હેડ કૉંસ્ટેંબલ અને છજીૈં ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ફરજ દરમિયાન પોલીસ જવાનોના મોબાઈલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સ્વર્ણિમ સંકુલ, મંત્રી નિવાસ, ટ્રાફિક નિયમન અને મહાનુભાવોના બંદોબસ્ત સમયે ચુસ્ત અમલ કરવાનો રહેશે. જો જવાનો ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleવાવોલ ગામે નાટકરણી ફીટનેશ એકાડમીનું નરેશ કનોડીયાના હસ્તે ઉદઘાટન
Next articleટાટા અને ઈનોવા કારમાં દારૂની હેરફેર કરતા તત્વોને ૧ર લાખથી વધુ મુદામાલ સાથે ઝડપ્યા