બાઘુબેન બાલાભાઈ વાણીયાને બેસાડવા મહત્વની ભુમિકા અને જનતાના પ્રેમ અને ધાખડા પરિવારની પ્રેરણાથી જે નિર્વાદે રાજુલાનું સુકાન સંભાળનાર બાલાભાઈ વાણીયાને રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ અને જિલ્લા પંચાયતના સુકલભાઈ બલદાણીયાએ બાલાભાઈને શુભેચ્છા પાઠવી હતી.