બોટાદ જીલ્લાના રાણપુર આઇ.સી.ડી.એસ.શાખા દ્રારા રાણપુર તાલુકાના ની ખસ ગામની આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ યોજનાનો ગરબો થીમ પર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ.જેમાં પહેલા દરેક કિશોરીઓને ફરજિયાત પ્રતિજ્ઞા લેવડાવામા આવી હતી અને ત્યાર બાદ દરેક કિશોરીઓને આપેલ ઓડીયો ગીત પર ગરબાનું આયોજન કરવામા આવ્યું. જેમાં રાણપુર તાલુકા સી.ડી.પી.ઓ રેહનાબેન કાઝી સુપરવાઈઝર ના માર્ગદર્શન હેઠળ વર્કરબહેનો,કિશોરી બહેનો વિવિઘ પોષણ પ્રવૃતિ કરાવામાં આવી હતી…