GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

120

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

ર૮. મેગ્સેસે એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?
– આચાર્ય વિનોબા ભાવે
ર૯. ક્રિકેટના કયા ખેલાડીને ઈ.સ. ર૦૦૮નો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મળ્યો છે ?
– મહેન્દ્રસિંહ ધોની
૩૦. શ્રીમતી લતા મંગેશકરને ર૦૦૧માં કયો એવોર્ડ મળ્યો હતો ?
– ભારતરત્ન એવોર્ડ
૩૧. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
– ફિલ્મ
૩ર. નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?
– મહાત્મા ગાંધી
૩૩. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
– સાહિત્ય
૩૪. કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ છે ?
– દેવિકા રાણી
૩પ. મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે. ?
– સાહિત્ય
૩૬. નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ?
– મધર ટેરેસા
૩૭. સૌથી વધુ સખત શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો છે ?
– શબાના આઝમી
૩૮. નીચેના પૈકી કોણે જાપાનનું ખ્યાતનામ સન્માન ‘ઓડર્ર ઓફ રાઈઝિંગ સન ’ મેળવ્યું છે ?
– અશ્વિની કુમાર
૩૯. ડેવીડ ગ્રોસમેને તેમના કવલાથ, ‘એ હોર્સ વોકસ ઈન ટુ બે બાર’માટે મેન બુકર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. તેઓ… દેશના છે.
– ઈઝરાયેલ
૪૦. ગ્લોબલ કોર્પોરેટર સિટિઝનશીપ માટેનો ખ્યાતનામ વુડ્રો વિલ્સન એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની ?
– ચંદા કોચર
૪૧. શ્રી જી.એસ.એસ.વી. પ્રસાદ કે જેમને વર્ષ ર૦૧૭માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો, તેઓ….નું પ્રતિનિધિત્વ કરે છે
– બેડમિન્ટન
૪ર. કવિ ઉમાશંકર જોષીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
– નિશીથ
૪૩. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?
– ૧૯૬૧
૪૪. ……….., કે જેઓ કુચીપુડી અને ભારતનાટયમ્‌ના રાષ્ટ્રીય નૃત્યકાર છે તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પામ દે અર મળેલ’ છે.
– મલ્લિકા સારાભાઈ
૪પ. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજિતરામય સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
– ગુજરાત સાહિત્ય સભા
૪૬. ૬૪માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ર૦૧૭માં નીચેના પૈકી કેઈ ગુજરાતી ફિલ્મે શ્રેષ્ઠ ફીચર ફીલ્મનો એવોર્ડ જીત્યો હતો ?
– રોંગસાઈડ રાજુ
૪૭. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પ્રદ્મ વિભુષણ પુસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– સદગુરૂ જગ્ગી વાસુદેવ
૪૮. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભષુણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– શરદ પવાર
૪૯. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભુષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– યશુદાસ
પ૦. ગંગાબા યાજ્ઞિક પુસ્કાર કઈબ ાબત માટે એનાયત કરવામાં આવે છે ?
– સમાજ સેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ

Previous articleસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો
Next articleભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે