RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૧. ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?
– ડો. કુરિયન
ર. નાટયલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકાર મંત્રી અને રાજયના ગવર્નર એવી વ્યકિત કઈ ?
– કનૈયલાલ મનુશી
૩. કયાં સ્થળ સાથે ગાંધજી સંકળાયેલા નથી ?
– અક્ષરધામ
૪. નીચેનામાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રી બીજી વખત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?
– અમરસિંહ ચૌધરી
પ. બળવતંરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?
– પંચાયતી રાજ
૬. વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
– અસાઈત
૭. ગુજરાતના કયા મુખ્યમંત્રી હોદ્દા પર હતા ત્યારે વીમાની અકસ્માતમાં અવસાન થયું ?
– બળવંતરાય મહેતા
૮. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?
– ધીરૂભાઈ ઠાકર
૯. પં. જવાહરલાલ પછી તરત જ કોણ વડાપ્રધાન બન્યા ?
– ગુલઝારીલાલ નંદા
૧૦. ‘અભયઘાટ’ કોની સમાધિ છે ?
– મોરારજી દેસાઈ
૧૧. આમાંથી પંડિત જવાહરલાલ નહેરૂના સમકાલીન રાજપુરૂષ કોણ ન હતા ?
– જહોન કેનેડી
૧ર. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?
– રવિશંકર રાવળ
૧૩. નિચેનામાંથી કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?
– બિલ ગેટ્સ
૧૪. ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવા સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ?
– દેવાંગ મહેતા
૧પ. વડાપ્રધાન તરીકે આઈ.કે. ગુજરાલ કોના અનુગામી બન્યા ?
– દેવગૌડા
૧૬. નીચેનામાંથી તબલાના ખેરખાં તરીકે કોણ જાણીતા છે ?
– અલ્લારખાખાન
૧૭. ‘ભુદાન યોજના’ સાથે કયા મહાનુભાવનું નામ છે ?
– વિનોબા ભાવે
૧૮. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે ?
– પ્રતિભા દેવીસિંહ પાટીલ
૧૯. આમા નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય ?
– જયશંકર સુંદરી
ર૦. ‘આર્ટ ઓફ લિવિંગ’ના પ્રણેતા કોણ ?
– શ્રી શ્રી રવિશંકર
ર૧. આણંદની અમુલ ડેરીના સ્થાપક કોણ હતા ?
– ત્રિભુવનદાસ પટેલ
રર. નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ?
– પીનાઝ મસાણી
ર૩. યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (યુનો)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થઈ હતી.
– વિજયાલક્ષ્મી પંડિત
ર૪. સુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ કોણ હતા ?
– હરિવંશરાય બચ્ચન
રપ. સામ પિત્રોડા નીચેનામાથી કયા વિભાગ માટે પ્રખ્યાત છે ?
– ટેલિફોન- ટેલિકોમ્યુનિકેશન
ર૬. જય જવાન, જય કિસાન સુત્ર ભારતમાં કોણે આપ્યું ?
– લાલબહાદુર શાસ્ત્રી
ર૭. મણીબહેન પટેલ કોના પુત્રી હતા ?
– વલ્લભભાઈ પટેલ
ર૮. ‘માય લાઈફ’ આત્મકથા કોની છે ?
– બિલ ક્લિન્ટન
ર૯. ‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મીત્તનો જન્મ કયાં થયો હતો ?
– સાદુલપુર
૩૦. ગાંધીજીએ ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકને બીજું કયું નામ આપ્યું હતું ?
– સર્વોદય
૩૧. વિજયઘાટ કોની સમાધિ છે ?
– લાલબહાદુર શાસ્ત્રી