સંધી સમાજ માટે એક કાર્ય હાથ માં લય ને આવનાર સમય માં સંધી સમાજ ની જાગૃતિ માટે માસિક મેગેઝીન અંક પ્રકાશિત કરવા જય રહ્યા છે અને તે માટે ડુંગર ગામે એક મિટિંગ દરમ્યાન નિસારબાપુ ના દીકરા નાઝિરબાપુ કાદરી દવારા પત્રકાર જાહીદ મધરા નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને સમાજ લક્ષી આવા કાર્ય કરતા રહો એવી નઝીર બાપુ દવારા પ્રેરણા દેવામાં આવી