RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬૩. લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
– શુટિંગ-રમત-ગમત
૬૪. ફીફા વર્લ્ડકપ ફુટબોલ ટુર્નામેન્ટ દરમિયાન ઈનામની સમગ્ર ૩ લાખ યુરોની રકમ બ્રાઝિલના બીમાર ગરીબ બાળકોની સારવાર માટે દાન કરનાર જર્મન ફુટબોલર કોણ હતા ?
– મેસુત ઓઝિલ
૬પ. કોમનવેલ્થ ગેમ્સ-ર૦૧૪માં અપુર્વી ચંડેલાએ કઈ સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ?
– મહિલાઓ માટેની ૧૦ મીટર એર રાઈફલ શુટિંગ
૬૬. ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર – પિચની લંબાઈ કેટલી હોવી જોઈએ ?
– રર વાર
૬૭. વર્ષ-ર૦ર૦માં ઓલિમ્પિક કયાં યોજાશે ?
– ટોકિયો
૬૮. ફુટબોલની રમતમાં કેટલા ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ હોય છે ?
– અનુક્રમે ૧૧ અને પ
૬૯. કર્નલ સી.કે.નાયડુ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મેળવનાર ખેલાડીઓને એવોર્ડ મળ્યાના વર્ષ મુજબ ક્રમસર સાચો ક્રમ કયો નથી ?
– પ,૩,ર,૧,૪
૭૦. ખો-ખોમાં એક વારીનો મહત્તમ સમય કેટલો હોય છે ?
– ૭ મિનિટ
૭૧. નીચેનામાંથી કયો શબ્દ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ નથી ?
– શોર્ટકટ
૭ર. લંડન ઓલિમ્પિક-ર૦૧રમાં ઈન્ડિયન આર્ચરી ટીમના સદસ્ય જયન્તા તાલુકદાર કઈ એકેડમીમાંથી આવે છે ?
– ટાટા આર્ચરી એકેડમી
૭૩. ઓલિમ્પિકસ રમતોના ઈતિહાસમાં સૌથી વધુ ચંદ્રકો મેળવનાર ખેલાડીનું નામ શું છે ?
– માઈકલ ફેલ્પ્સ
૭૪. દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર મહાવીરસિંહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
– બોક્સિંગ
૭પ. ચક્રફેંકમાં ચક્રના વજન સંદર્ભે આપેલી વિગતોમાંથી કઈ સાચી નથી ?
– જુનિયર બહેનો માટે પ૦૦ ગ્રામ
૭૬. વર્ષ-ર૦૧૮માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
– ઈન્ડોનેશિયા
૭૭. સમુદ્ર તરણ સ્પર્ધામાં નીચેના પૈકી કયા ગુજરાતીએ કૌશલ્ય દાખવેલું છે ?
– નાથુરામ પહાડે
૭૮. ‘કમલેશ મહેતા’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ટેબલ ટેનિસ
૭૯. એશિયન ગેમ્સ-ર૦૧૪માં ભારતના કયા ખેલાડીને કુસ્તીની રમતમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો ?
– યોગેશ્વર દત્ત
૮૦. સાઉથ કોરિયામાં યોજાયેલ એશિયન ગેમ્સની સ્પર્ધા કયા શહેરમાં રમાડવામાં આવી હતી ?
– ઈંચિયોન
૮૧. ભારતના ક્રિકેટના ઓપનિંગ ટેસ્ટ ખેલાડી વિજય મરચન્ટની મુળ અટક શું હતી ?
– ઠાકરસી
૮ર. સૌથી મોટા મેદાનની જરૂર….. રમતને પડે છે ?
– પોલો
૮૩. પીચ : ક્રિકેટ : એરીના :ઃ……?
– જિમ્નેસ્ટિકસ
૮૪. કુ.માના પટેલે નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ કઈ રમતમાં મેળવ્યા છે ?
– સ્વિમિંગ
૮પ. ૩,પ,૮ અને ર૪ સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ? – બાસ્કેટ બોલ
૮૬. ક્રિકેટ વર્લ્ડકપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં કયો દેશ પ્રથમ ક્રમે છે ?
– ઓસ્ટ્રેલિયા
૮૭. બિલિયડર્સની રમતમાં ગુજરાતે વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.
– ગીત શેઠી
૮૮. ર૦૧૪ ક્રોમનવેલ્થ ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કયા દેશનો રહ્યો હતો ? – ઈંગ્લેન્ડ
૮૯. કયા ક્રિકેટર ‘ક્રિકેટના ભગવાન’ તરીકે જાણીતા થાય છે ?
– તેંડુલકર