RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬૯. સાનિયા મિર્જા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
– ટેનિસ
૧૭૦. ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર આધાકરિત છે ?
– એમ.એસ.ધોની
ં૧૭૧. ‘ફ્રિ – સ્ટાઈલ’ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે ?
– સ્વિમિંગ
૧૭ર. ર૦૧૬ની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી કયા દેશની હોકી ટીમે જીતી છે ?
– ઈન્ડિયા
૧૭૩. ર૦૧૭- ટી-ર૦ અંધ ક્રિકેટ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા ?
– રાહુલ દ્રવિડ
૧૭૪. એશિયન ચેમ્પિયન હોકી ટ્રોફીમાં રમાનાર મહિલા હોકી ટીમમાં ભારતના કેપ્ટનનું નામ શું છે ?
– વંદના કટારિયા
૧૭પ. તાજેતરમાં રમાયેલ કબડ્ડી વર્લ્ડકપમાં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે ?
– અનુપ કુમાર
૧૭૬. કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે ? – આઈસ હોકી
૧૭૭. IPL મા હેટ્રિક મેળવનારો ગુજરાતનો પ્રથમ બોલર કોણ છે ?
– અક્ષર પટેલ
૧૭૮. એથલેટિકસમાં ‘હેલ્મસ એવોર્ડ’ મેળવનાર એકમાત્ર ભારતીય……. છે.
– મિલ્ખાસિંઘ
૧૭૯. ‘ખો-ખો’ની રમતમાં ભારતીય ખેલાડીને શ્રેષ્ઠ દેખાવ માટે…….. એવોર્ડ અપાય છે ?
– એકલવ્ય
૧૮૦. વર્ષ-ર૦૧૮માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
– ઈન્ડોનેશિયા
૧૮૧. તીરંદાજ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ?
– ભુતાન
૧૮ર. પોલોની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે ?
– ચાર
૧૮૩. ફુટબોલ યુરો કપ-ર૦૧૬ની ફાઈનલ મેચ કયા બે દેશોની વચ્ચે રમાઈ હતી ?
– ફ્રાન્સ- પોર્ટુગલ
૧૮૪. રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?
– જામનગર
૧૮પ. IPL-9 માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી ?
– સનરાઈઝર્સ હૈદરાબાદ
૧૮૬. સ્કેટિંગમાં ઉતકૃષ્ટ દેખાવ બદલ
– અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા ? – નમન પારેખ
૧૮૭. ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં કવોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ?
– દિપા કરમાકર
૧૮૮. તાજેતરમાં જ જયપુરમાં રમાયલ રણજી ટ્રોફી ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ગુજરાતી બેટસમેન કોણ છે ?
– સમિત ગોહેલ
૧૮૯. સાનિયા મિર્જા તથા બેયાની માટેક સૈંડસને જાન્યુઆરી,ર૦૧૭માં બ્રિસ્બેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ખિતાબ જીતેલ છે. આ બે ખેલાડી પૈકી બેયાની માટેક સૈંડસ કયા દેશની ખેલાડી છે ?
– અમેરિકા