GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

141

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬ર. નીચેનામાંથી કયો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી ?
– My Account

૬૩. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર થવાની સુવિધા કોણ આપે છે ?
– હાયપર લિંક
૬૪. GUI નું પુરૂ નામ શું છે ?
– Graphical User
૬પ. XML નું પુરૂ નામ શું છે ?
– Extensible Markup Language

૬૬. ઓપન ઓફિસમાં વર્ક એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?
– WRITER
૬૭. કમ્પ્યુટરમાં પુર્વનિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે ?
– પીળા
૬૮. ISP Stand For:

– Internet Survey Period

૬૯. CD-ROM Stands for ?

– Compact Disk Read Only Memory

૭૦.Header Files Often have the file extension.
– .h

૭૧. Protocols are……
– Agreements on how communication components and DTE’s are to communicate

૭ર. What is RDBMS ?
– Relational Database Management System

૭૩. Most important piece of hardware is
– CPU

૭૪. A modem is classfied as low speed if date rate handled is
– Upto 600 bps

૭પ. CAD is concerned with the use of the computer to support
– The design engineering functions

૭૬. MS Power Point માં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંકશન કી કઈ ?
– F5

૭૭. IP નું પુરૂં નામ શું છે ?
– Internet Protocol

૭૮. બિનજરૂરી મેઈલને કયા નામે ઓળખવામાં આવે છે ?
– Junk Mail

૭૯. HTTP નું પુરૂં નામ શું છે ?
– Hyper Text Transfer Protocol

૮૦. DNS નું પુરૂં નામ શું છે ?
– Domain Name System

૮૧. PDF નું પુરૂ નામ શું છે ?
– Portable Document
૮ર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયુ સોફટવેર ઉપલબ્ધ છે ?
– Windows Messenger
૮૩.Outlook Express કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
– ઈ-મેઈલ કલાયન્ટ
૮૪. …….. પ્રોગ્રામિલંગ લેંગ્વેજ નથી
– Photoshop

૮પ. બનાવેલ ડોકયુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મુકવા માટે કયા મેનુબારનો ઉપયોગ થાય છે ?
– ઈન્સર્ટ
૮૬. OCR નું પુરૂ નામ શું છે ?
– Optical Character
૮૭. નીચે પૈકી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
– Oracle

૮૮. HTML નું ફુલ ફોર્મ શું છે ?
– હાઈપર ટેકસ્ટ માર્કઅપ લેંગ્વેજ
૮૯. કમ્પ્યુટરમાં ડિલિટ કરવામાં આવેલ ફાઈલ-ફોલ્ડર સૌપ્રથમ કયા સ્ટોર થાય છે ?
– Recycle Bin

૯૦. ફુલસ્ક્રીન ટુલ કયા મેનુમાં આવેલ છે ?
– વ્યુ મેનુ

Previous articleઠંડીમાં ઠંડીથી ઠ્ઠુવાતા ઠીંગણા ભાઈ
Next articleવધારે ઝડપથી ફેલાતો ઓમિક્રોન વધુ ઘાતક નથી : ICMR