ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને રસ્તાઓ તપી રહ્યા છે ત્યારે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારો તથા ગરીબો અને બાળકોને ભાવનગર ઋષીવંશી વાળંદ યુવા સંગઠન દ્વારા વિનામુુલ્યે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજનાં યુવાનો તથા આગેવાનો જોડાયા હતા.