GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

123

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩પ૮. નિર્દેશ : નીચે વાકયોને છ ભાગમાં વહેચવામાં આવ્યા છે. વચ્ચેના ચાર ભાગને PQRS સંજ્ઞા આપવામાં આવેલ છે. ત્આ ભાગો ક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો
-QSPR
૩પ૯. નિર્દેશ : નીચે વાકયોને છ ભાગમાં વહેચવામાં આવ્યા છે. વચ્ચે ચાર ભાગને PQRS સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ભાગો ક્રમમાં નથી. આ ભાગોને ઉચિત ક્રમમાં ગોઠવો. તે ક્રમને વિકલ્પમાંથી શોધો.
– RSPQ
૩૬૦. ‘સાત પગલા આકાશમાં’ નવલકથા કોણે લખી છે ?
– કુંદનિકા કાપડિયા
૩૬૧. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારનું સ્થાન બનેલું છે ?
– નિબંધ
૩૬ર. નીચે અપાયેલા શબ્દોમાંથી ‘ભાવવાચક સંજ્ઞા’ શોધો.
– વૈધવ્ય
૩૬૩. આપેલ શબ્દો પૈકી જોડણીવાળો શબ્દ શોધો
– ખૂબસૂરત
૩૬૪. આપેલ શબ્દો પૈકી નીચેના વાકયમાંનો ‘વિશેષણ’ શબ્દ શોધો. ‘દરબારના કાળા ઘોડાની કેશવાળી ખુબ જ ચમકદાર હતી’
– કાળા
૩૬પ. નીચેના વાકયનો અલંકાર ઓળખાવો : ‘શિયાળો ઈ શિયાળો’
– અનન્વય
૩૬૬. ‘નગાધિરાજ’ કોને ઉદ્દેશીને લખાયું છે ? – હિમાલય
૩૬૭. ભારત ભુમિમાં પહેલવહેલી શોધ શાની થઈ ?
– આંતર જગત વિશેની, માનવીની પ્રકૃતિ વિશેની
૩૬૮. કઈ બે બાબતો એ આ ભુમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે ?
– આધ્યાત્મિકતા અને ફિલસુફી
૩૬૯. ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કૃતિના લેખક કોણ છે ? – આનંદશંકર ધ્રુવ
૩૭૦. ‘અંગત’ કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?
– રાવજી પટેલ
૩૭૧. પર્યાયની આ યાદીમાં એક વિરોધી ધુસી ગયું છે, કાઢો બહાર
– જવાર – ભાટા
૩૭ર. નીચેનામાથી કયું સામાયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે ?
– પરબ
૩૭૩. આમાં કોણ બંધ બસતું નથી ?
– સુવર્ણ
૩૭૪. શિવ આ નામે ઓળખાતા નથી ?
– નારાયણ
૩૭પ. આપેલ વિકલ્પોમાંથી ‘સુધારક’ શબ્દનો સમાનાર્થી શોધો :
– શશી
૩૭૬. ‘જેની પત્ની મૃત્ય પામી છે એવો પુરૂષ’ શબ્દ સમુહ માટેનો એક શબ્દો શોધો :
– વિધુર
૩૭૭. આપેલ શબ્દ્યો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ?
– મિજબાની
૩૭૮. આપેલ વાકયમાં દર્શાવેલ શબ્દો પૈકી કયો શબ્દ ‘જાતિવાચક સંજ્ઞા’ દર્શાવે છે ?
– પર્વત
૩૭૯. આપેલ શબ્દ્યોમાથી ‘સર્વનામ’ દશાર્વતો શબ્દ શોધો :
– તમે
૩૮૦. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?
– દાંડિયો
૩૮૧. પદર દિવસમાં એકવાર પ્રગટ થનાર…. – પાક્ષિક
૩૮ર. નીચેના પૈકી શબ્દની સાચી જોડણી કઈ છે ?
– આધ્યાત્મિકતા
૩૮૩. ‘જનનીની જોડ ખસી નહી જડે રે લોલ’ – આ પંકિત કોની રચના છે ?
– બોટાદકર
૩૮૪. ‘ઉષમાભર્યુ સ્વાગત કરવુ’ ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગની ભાષામાં
– કંઠે ભુજાઓ રોપવી
૩૮પ. ‘ર૬ જાન્યુ. ર૦૦૧નો ભુકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય !’ ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૩૮૬. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે ?
– ગુજરાત વિદ્યાપીઠ

Previous articleસોશિયલ મિડિયાથી થતી વાસ્તવિક જીવનમાં સારી નરસી અસરો… પાર્ટ-૨
Next articleરાજ્યો પોતાની રીતે પ્રતિબંધના નિર્ણય કરે : કેન્દ્રની તાકીદ