પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબેએ આજે પ્રિયાબા જાડેજાના ફોટો પ્રદર્શનની મુલાકાત લીધી અને સૂર્યદર્શન ફોટો પ્રદર્શનને ખૂબ વખાણ આવા પ્રદર્શનો તથા રહે અને પ્રગતિ કરો તેવા અભિનંદન આપ્યા આ પ્રદર્શન આવતીકાલ સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે