RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮પ૧. બળ વાપરવાનો ઈજારો પોલીસ સપો છે નથી તેમણે
– પોતાની સત્તાનો માપસરનો જ ઉપયોગ કરવો જોઈએ
૮પર. માનવ અધિકારોને હાનિ ન થાય તે માટે પોલીસ તંત્રે સૌથી વધુ ખ્યાલ કઈ બાબતનો રાખવાનો છે ?
– કાયદો અને બળપ્રયોગની મર્યાદા
૮પ૩. ‘નીરક્ષીરનો વિવેક’ એટલે શું ?
– મૂલ્યાંકન કરવાની ભેદપરત્વ દ્રષ્ટિ
૮પ૪. પોલીસ તંત્રને કઈ જવાબદારી સોંપવામાં આવી નથી ?
– કાયદાનો ભંગ કરનારને યોગ્ય માત્રામાં સજા કરવાીન
૮પપ. પોલીસના કામને ‘દરોડા પર ચાલતા નટ જેવું અને જેટલું વિકટ’ શા માટે ગણાવ્યું છે ?
– નટને પણ જાત પર સંયમ રાખવાનો હોય છે.
૮પ૬. કઈ જોડીને બન્ને શબ્દો એકબીજાના વિરૂદ્ધાર્થી છે ?
– વૈભવ – પરાભવ
૮પ૭. કઈ શ્રેણીમાં બધા શબ્દો સમાનાર્થી નથી ?
– ભાસ્કર, નક્ષત્રેશ, મયંક
૮પ૮. નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?
– દીપાવલ
૮પ૯. શબ્દસમુહ માટે એક શબ્દ દર્શાવતી કઈ જોડી સાચી નથી ?
– આંખ આગળથી ખળતું ન હોય તેવું : રૂબરૂ
૮૬૦. ‘બરોબરી કરવી, ચડાસાચડસી કરવી’ એવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ કયો છે ?
– પગરખામાં પગ ઘાલવો
૮૬૧. ‘અનાયાસે છુપી વાત પ્રગટ કરવી’ – એવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ કયો છે ?
– ભાંગરો વાટવો
૮૬ર. આ પંકિતઓ કયા છંદમાં રચાયેલી છે ? – ‘હું સુર્ય છું બરફમાં સરતો રહું છું, ચાલો હવે પડી જશે અહીંયા જ રાત’
– વસંતતિલકા
૮૬૩. ‘ઉપર્યુકત’ શબ્દનો કયો સંધિવિગ્રહ સાચો છે ?
– ઉપરિ +યુકત
૮૬૪. કયો શબ્દ ‘ઘર’નો સમાનાર્થી નથી ?
-પાન્થ
૮૬પ. નીચેના પૈકી કયો શબ્દ ‘સૌદર્ય’નો સમાનાર્થી નથી ?
– શાલીનતા
૮૬૬. નીચેના પૈકી કયા શબ્દમાં અનુસ્વારની ભુલ છે ?
– હોંશિયાર
૮૬૭. સાચી જોડી બનાવીને યોગ્ય વિકલ્પ સંદ કરો. – ૧-ગ, ર-ખ, ૩-ક
૮૬૮. રૂઢિપ્રયોગ ‘મરચાં લેવા’ નો નીચેના પૈકી કયો અર્થ બંધબેસતો નથી ?
– બીજાનો ઝઘડો પોતાના પર લેવો
૮૬૯. નીચેના વાકયમાં કયો અલંકાર પ્રયોજાયો છે ? ‘સુર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈ તથા પોતાના ભકતોનું દુઃખ જોઈ, કષ્ટ પામીને પશ્ચિમ દિશા તરફ લાલચોળ મોં કરી ચાલ્યા ગયા’
– સજીવારોપણ
૮૭૦. ‘શોકાવેશે હૃદય ભરતી કંપતિ ભીતિઓથી’ – આ કયા છંદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
૮૭૧. ‘અમારા એ દાદ, વિપુલ વડના ઝુંડ સરખા’ – આ કયા છુદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
૮૭૨. ‘સદરાર અટલે સરદાર’ – આ કયા અલંકારનું ઉદાહરણ છે ?
– અનન્વય અલંકાર
૮૭૩. મનહૃદય જાણે હળવાંફુલ થઈ જતાં હોય એમ લાગે છે, આ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
૮૭૪. નીચેનામાંથી કયું દ્વન્દ્વ સમાસનું ઉદાહરણ છે ?
– વાડીવજીફો
૮૭૫. ‘સ્વયંવર’ કયો સમાસ છે ?
– બહુવ્રીહિ
૮૭૬. ‘કોઈની સાથે સરખાવી શકાય નહી તેવું’ માટે એક શબ્દ આપો.
– અનુપમ
૮૭૭. ‘વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું’ માટે એક શબ્દ આપો
– અમજરામર
૮૭૮. ‘નિઃ + તેજ’ની સંધિ જોડો
– નિસ્તેજ
૮૭૯. ‘વિષમ’ની સંધિ છોડો.