ભાવનગર મહાપાલિકા કચેરી ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર કીર્તિબેન દાણીધારીયાના હસ્તે ઘ્વજવંદન કરાયું હતું.આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર,ચેરમેન સહિત પદાધિકારીઓ, નગરસેવકો અને કમિશનર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા