GujaratBhavnagar હિન્દુ યુવા સંગઠન દ્વારા રેલી,આવેદન By admin - January 30, 2022 90 તાજેતરમાં ધંધુકા ખાતે ભરવાડ યુવાનની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવાના વિરોધમાં ભાવનગર ખાતે એકતા એ જ લક્ષ સંગઠન દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરાઈ હતી.