GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

120

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૩. ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?
– ૧૬મી નવેમ્બર
૩૪. આંતરરાષ્ટ્રીય પર્યવારણ દિવસ કયો છે ?
– પ જુન
૩પ. વિશ્વ માતૃભાષા દિન કયારે ઉજવાય છે ?
– ર૧ ફેબ્રુઆરી
૩૬. ગુજરાત રાજયમાં વિશ્વ રંગભુમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃતિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટયક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટય સંસ્થાઓ દ્વારા નાટયપ્રયોગ યોજવામા આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?
– ર૭ માર્ચ
૩૭. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– A-4, B-2, C-1, D-3
૩૮. રાષ્ટ્રીય રમત દિન કઈ તારીખે ઉજવાય છે. ?
– ર૭ ઓગષ્ટ
૩૯. સ્વૈચ્છિક રકતદાન દિન કઈ તારીખે ઉજવાય છે ?
– ૧૪ જુન
૪૦. વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે કયો છે ?
– ૧૭ મે
૪૧. વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી વર્ષમાં કઈ તારીખે થાય છે ?
– ૭ મી એપ્રિલ
૪ર. વિશ્વ વન દિનની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
– ર૧ માર્ચ
૪૩. બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ કયો ?
– ૧૪ એપ્રિલ
૪૪. ર૧ જુન નીચેનામાંથી કોની સાથે સંલગ્ન નથી ?
– વર્લ્ડ ડાન્સ ડે
૪પ. ભારતના વડાપ્પ્રધાન સુચન અન્વયે સંયુકત રાષ્ટ્રસભાએ ‘વિશ્વ યોગ દિન’ તરીકે કયા દિવસને મંજુરી આપી ?
– ર૧ જુન
૪૬. વિશ્વ આરોગ્ય દિન કયા દિવસે ઉજવાય છે ?
– ૭ એપ્રિલ
૪૭. ૧- ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
– વર્લ્ડ એઈડ્‌સ ડે
૪૮. ભારતમાં એન્જિનિયર્સ ડે કયારે ઉજવવામાં આવે છે ?
– ૧પ સપ્ટેમ્બર
૪૯. આપણા દેશમાં ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કયાં વર્ષથી શરૂ કરવામાં આવી છે ?
– ર૦૦૪
પ૦. વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ૭મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. ર૦૧૭ના વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ શું હતી ?
– Depression : Let’s Talk
૫૧. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?
– મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
પર. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– a-3, b-4, d-2, c-1
પ૩. પુરાતત્વ ખાતા દ્વારા જુના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ ‘વર્લ્ડ હેરિટેજ ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ?
– ૧૮મી એપ્રિલ
પ૪. માનવ રુધિરમાં રકતકણોની ખામી ધરાવતો થેલેસેમિયા રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે . આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા ‘ઈન્ટરનેશનલ થેલેસેમિયા ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ?
– ૮ મે
પપ. ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે ?
– ર૦ માર્ચ

Previous articleહાર્દિક-રવીન્દ્ર જેવા ખેલાડીની ટીમને ખોટ પડી : રાહુલ દ્રવિડ
Next articleઅમર જવાન જ્યોતિની જેમ આપણા શહીદોનું યોગદાન પણ અમર છે : મોદી