બોટાદ જીલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન દ્વારા રાણપુરમાં દવાખાનાઓનું ચેકીંગ હાથ ધરાયુ

95

બોટાદ જીલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના ચેરમેન સંગીતાબેન ગાબાણી તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ ડી. પંચાળા,રાણપુર તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ ગોવિંદભાઈ ઠોળીયા,રાણપુર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા તેમજ બોટાદ જીલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન ના પી.એ.રેખાબેન દ્વારા રાણપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ પ્રાઈવેટ દવાખાનાઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જે ચેકીંગ દરમ્યાન પ્રાઈવેટ દવાખાના માં હોમિયોપેથિક લાઈસન્સ હોવા છતા ઈન્જેક્શન અને દવા ના બોટલા ચડાવતા માલુમ પડેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં ખાતે બાળકો માટે આરોગ્ય વિષયક દ્વિવિધ કાર્યક્રમ યોજાયો
Next articleઆજે ભાવનગરમાં ૯૭ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧૯૫ કોરોનાને માત આપી, ૫ના મોત