GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

113

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૮૯. કયા ક્રિકેટર ‘ક્રિકેટના ભગવાન’ તરીકે જાણીતા થાય છે ?
– તેંડુલકર
૯૦. IPL એટલે શું ?
– ઈન્ડિયન પ્રિમિયર લીગ
૯૧. IPL-૨૦૧૫ ના મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કપ્તાન કોણ છે ?
– રોહિત શર્મા
૯ર. ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની ર૯ સદીનો વિશ્વવિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નિચેનામાંથી કોણ છે ?
– સુનિલ ગાવાસ્કર
૯૩. વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડકપનો વિજેતા કયો દેશ છે ?
– વેસ્ટ ઈન્ડિઝ
૯૪. નીચેનામાંથી કોણ ટેનિસની રમતનો ખેલાડી નથી ?
– શુમાકર
૯પ. ક્રિકેટ વર્લ્ડકપ-ર૦૧પનો યજમાન દેશ કયો હતો ?
-ન્યુઝિલેન્ડ
૯૬. ‘કર્નલ’ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ?
– દિલિપ વેંગસરકર
૯૭. ‘બટરફલાય સ્ટ્રોક’ શબ્દ શેમા વપરાય છે ?
-પોલો
૯૮. વર્ષ ર૦૦પ માટે ગુજરાતના કયાલ ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો ?
– પંકજ અડવાણી
૯૯. ક્રિકેટની રમત માટેનું ‘ગ્રીન પાર્ક’ સ્ટેડિયમ કયાં આવેલું છે ?
– કાનપુર
૧૦૦. સચિન તેંડુલકર તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ કોની સામે રમ્યો હતો ?
– વેસ્ટ ઈન્ડિઝ
૧૦૧. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
– A-2, B-4, C-1, D-3

૧૦ર. ક્રિકેટ વર્લ્ડકપ- ર૦૧પની મેચો કયા દેશમાં યોજવામાં આવી હતી ?
– ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ
૧૦૩. છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચ કયાં રમાઈ હતી ?
– મુંબઈ
૧૦૪. શતરંજનો જન્મદાતા દેશ કયો છે ?
– ભારત
૧૦પ. પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું ?
– પ્રુડેન્શિયલ કપ
૧૦૬. નીચેનામાંથી કોઈ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?
– અંજલિ ભાગવત
૧૦૭. ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા બે દેશ વચ્ચે રમાઈ હતી ?
– ૧૮૭૭ ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ
૧૦૮. ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તુંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયાં દેશ સામે ૧૦૦મી સદી નોંધાવી હતી ?
– બાંગ્લાદેશ
૧૦૯. સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– કુસ્તી
૧૧૦. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટઆઉટ રહેશે ?
– ૮
૧૧૧. ખેલ અને ખેલાડીની પ્રત્યેક ટુકડીની સંખ્યામાં કઈ જોડ ખોટી છે ?
– બાસ્કેટ બોલ-૧૧
૧૧ર. ખેલાડી અને ખેલની બાબતમાં કયું જોડકું ખોટું છે ?
– મહેશ ભુપતિ- બેડમિન્ટન
૧૧૩. સમુદ્ર તરણ સ્પર્ધામાં નીચેના પૈકી કયા ગુજરાતીએ કૌશલ્ય દાખવ્યું ?
– નથુરામ પહાડે
૧૧૪. ઓલિમ્પિક ર૦૧ર જે લંડનમાં રમાયેલ હતી તેમાં ભારતે કેટલા ચંદ્રકો મેળવ્યા હતાં
– ૬
૧૧પ. કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં છેલ્લા કયા વર્ષમાં રમાયેલ હતી ?
– ર૦૧૦
૧૧૬. કમલેશ મહેતા કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ટેબલ ટેનિસ
૧૧૭. ફલાઈટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ક્રિકેટ

Previous article” ખૂદકી તરક્કી મેં ઈતના વખ્ત લગા દો કી કિસી દૂસરોં કી બુરાઈ કરને કા વખ્ત હી ન મિલેં !!!”
Next articleમૃતકોના પરિવારને વળતર આપી સરકાર ઉપકાર નથી કરતી : સુપ્રીમ