GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

104

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું ?
– સિદ્ધાર્થ
ર. કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
– ૦ અને ૧
૩. કમ્પયુટરમાં ડિજિટલ વર્સેટાઈલ ડિસક એ કેવું સાધન છે ?
– સંગ્રાહક
૪. કમ્પ્યુટરમાં લખેલુ ભુંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
– બેક સ્પેસ કી
પ. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ?
– ર
૬. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે ?
– હોમ પેજ
૭. MS Power Pointમાં કોઈ ચોકકસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ- વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
– Slide show – Hide Slide
૮. MS Word સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કમ્પ્યુટર ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F7
૯. Modemનું પુરૂં નામ શું છે ?
– Modulator – Demodulator
૧૦. CPU નું પુરૂં નામ શું છે ?
– સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
૧૧. આપેલામાંથી કઈ કમ્પ્યુટર લંગ્વેજ નથી ?
– MAC
૧ર. Mother Board નું બીજું નામ શું છે ?
– Central Board
૧૩. MS Word ડોકયુમેન્ટમાંબાય ડિફોલ્ટ બોટોમ માર્જિન કેટલા ઈંચ હોય છે ?
– ર.પ
૧૪.Window Explorer એ શું છે ?
– File Manager
૧પ. નીચે આપેલમાંથી કયું Software નથી પરંતુ Hardware છે ?
– File Manager
૧૬. DOS માં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી ?
– SUM
૧૭. નીચે આપેલમાંથી કયું OS ઓપરેટિંગ સિસ્ટમ નથી ?
– C+
૧૮. નીચે આપેલમાંથી કયું વર્ડ પ્રોસેસિંગ સોફટવેર નથી ?
– MS EXCEL
૧૯. Linux કયા પ્રકારનું સોફટવેર છે ?
– Open Source
ર૦. ૧૦ર૪ બીટીસ = ……..
– 1 KB
ર૧. WAN પુરૂ નામ લખો
– Wide Area Network
રર. નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ?
URL
ર૩. નીચેનામાથી કયો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જિન નથી ?
– King
ર૪. ઈમેઈલમાં CC નો અર્થ શું છે ?
– Carbon Copy
રપ. ……એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી.
– Apple
ર૬. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટર સ્ટોર કરવા માટેક યા સોફટવેરનો ઉપયોગ થાય ?
– Access
ર૭. OCR નું પુરૂ નામ…
– ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિસન
ર૮. PDF નો અર્થ શું થાય ?
– પોર્ટેબલ ડોકયુમેંટ ફોર્મેટ
ર૯. ઈન્ટરનેટના સંદર્ભમાં IPS નું આખું નામ… થાય છે.
– Internet Serice Provider
૩૦. WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું ?
– મોઝેઈક

Previous articleઆઇપીએલ ૨૦૨૨ઃ અમદાવાદ આઇપીએલ ટીમનું નામ જાહેર, ગુજરાત ટાઇટન્સથી મેદાનમાં ટીમ ઉતરશે
Next articleદિલ્હી-NCR માં વરસાદ સાથે કરા પડતા ઠંડીમાં વધારો