વેલેન્ટાઇન ડે નિમિત્તે ગીફટ શોપમાં ખરીદીનો ધમધમાટ

82

પ્રેમની અભિવ્યકિતના દિવસ એટલે વેલેન્ટાઈન ડે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ત્યારે યુવાધન વેલેન્ટાઈન ડેની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. ત્યારે શહેરની અનેક ગીફટ શોપમાં કાર્ડ, અને ટેડીબીયેરની ખરીદી કરતું યુવા ધન નજરે ચડી રહ્યું છે.

Previous articleશિહોરનાં બુઢણા ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
Next article૫૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવનાર ગુજ્જુ ખેલાડીને દિલ્હી કેપિટલે ૪.૨૦ કરોડમાં ખરીદ્યો