સમસસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમીતી દ્વારા પારુલ સોસાયટી ખાતે ૫૨ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા

86

સમસસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમીતી પારૂલ સોસાયટી દ્વારા ૨૧ મો ભવ્ય સમૂહ લગ્ન યોજાયા તેમા ૫૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા
આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાવનગર સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, વિભાવરીબેન દવે, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, વીર માંધાતા સંગઠન રાજુભાઈ સોલંકી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઇ ચાવડા, ભાવનગર પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, આણંદ ડાભી, ભાવનગર જિલ્લા કોળી સેના પ્રમુખ તેમજ વી.ડી.જેઠવા, પુષ્પાબેન મકવાણા, ડી.ડી.ગોહિલ સમીતીના પ્રમૂખ દયાળભાઈ ગોહેલ ઉપપ્રમુખ, મનજીભાઈ ડાભી, ખોડાભાઈ સરવૈયા, બુધાભાઇ ગોહેલ મહામંત્રી, ગીરધરભાઇ ગોહેલ, ખજાનચી વશરામભાઇ મકવાણા, કાન્તિભાઈ બાંભણિયા, તથા શહેર બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ શિવાભાઈ ગોહેલ, ભુપતભાઈ ડાભી હિંમતભાઈ ટંકારીયા, ભુપતભાઈ ગો?હેલ, રઘાભાઈ ડાભી, સનાભાઈ જેઠવા, નાથાભાઈ બારૈયા, રમેશ બારૈયા, સી પી મકવાણા, લવજી મકવાણા, ભરતભાઈ વાઘેલા, જગદિશ પરમાર, જસવંતભાઈ બારૈયા સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહી દિકરીઓને આશિર્વાદ આપ્યા હતા.

Previous articleઘોઘાના માલપર ગામેથી સબસીડી વાળા યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
Next articleઆજે ભાવનગરમાં ૫ નવા કોરોનાના કેસ નોંધાયા, ૧વ્યક્તિનું મોત