સારંગપુર સ્વામિનારાયણ મહાવિદ્યાલયનું ગૌરવ

70

સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સૌરવ કોટડીયાએ આચાર્ય (ma) કક્ષામાં સમગ્ર સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી, વેરાવળમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તેમજ આ મહાવિદ્યાલયના સાગર હિરાણીએ (ma) સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleસ્કીલ ઇન્ડિયા એજ્યુકેશન કાર્યક્રમ