RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪પ૭. ‘માતૃ + ઐશ્વર્ય’ શબ્દની સંધિ જોડો
– માત્રૈશ્વર્ય
૪પ૮. વસુધૈવ શબ્દની સંધિ છુટી પાડો
– વસુધા +ઈવ
૪પ૯. નીચેનામાંથી કયો શબ્દ ‘પાવક’ શબ્દના અર્થવાળો છે ?
– અગ્નિ
૪૬૦. સંધિ છોડો : ‘અભ્યાસ’
– અભિ + આસ
૪૬૧. નીચેનામાંથી કયો શબ્દ બંધ બેસતો નથી ?
– શશાંક
૪૬ર. નીચેનામાંથી ‘આંખ’નો સમાનાર્થી શબ્દ કયો નથી ?
– ભાલ
૪૬૩. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ‘મોટુ પેટ રાખવું’
– ખૂબ ઉદારતા રાખવી
૪૬૪. ઓગણીસ અક્ષરનો છેદ કયો છે ?
– શાર્દુલવિક્રીડિત
૪૬પ. નીચેનામાંથી ‘સબરસ’ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
– લવણ
૪૬૬. સમાસ ઓળખાવો : ‘સ્ત્રી પુરૂષ’
– દ્વન્દ્વ સમાસ
૪૬૭. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
– ગુરુ
૪૬૮. ‘ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળી’ આ કયો છંદ છે ?
– પૃથ્વી
૪૬૯. ‘કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણતુટેલે તાંતણે ઉપર ચઢવા જાય’ – આ પંકિત કયા છંદની છે ?
– દોહરો
૪૭૦. ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ – પંકિતનો છંદ જણાવો
– મંદાક્રાન્તા
૪૭૧. નીચેનામાંથી કઈ પંકિત ઉપમા અલંકારની છે ?
– દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે
૪૭ર. ‘કામિની કોકિલા કેલિ કુંજન કરે’ – આ પંકિત કયા અલંકારની છે ?
– વર્ણસગાઈ
૪૭૩. ‘જીવન સુંદરી’ શબ્દનો સમાસ દર્શાવો.
– કર્મધારય
૪૭૪. નીચેનામાંથી ‘નિર્ભય’ શબ્દનો સમાસ ઓળખાવો.
– બહુવ્રીહિ
૪૭પ. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘કોઈ પ્રયાસ બાકી ન રાખવો’ એમ થાય છે ?
– આકાશ-પાતાળ એક કરવાં
૪૭૬. નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘ઉંધ આવી જવી’ થાય છે ?
– આંખ મળી જવી
૪૭૭. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
– યુનિવર્સિટી
૪૭૮. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
– અતિશયોકિત
૪૭૯. નીચે આપેલ શબ્દસમુહ માટે સમુચ્ચિત સામાસિક શબ્દ લખો : ‘દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથીઓ’
– ઐરાવત
૪૮૦. ‘શાર્દુલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો
– વાઘ
૪૮૧. ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
– આંબો
૪૮ર. નીચેનામાંથી ‘ઉત્તમ’ શબ્દ માટે યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરો
– અદ્યમ
૪૮૩. ખોટી જોડણી શોધો
– વૈદેહિ