ABVP ના સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ (SFD) ગતિવિધિ દ્વારા ટ્રેકિંગ કેમ્પ યોજાયો

93

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના SFD ગતિવિધિ દ્વારા ભાવનગર માં અભ્યાસ કરતા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે હાથબ થી કુડા દરિયાકાંઠાના એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને દરિયાકાંઠે રહેલા પ્લાસ્ટિક કચરાની સાફ સફાઈ કરી હતી, આ દરમિયાન વિદ્યાર્થીઓનું પ્રકૃતિના જીવજંતુઓ અને વનસ્પતિઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો.

Previous articleપાલિતાણા શહેરના હાર્દસમા માર્ગો પર ઠેર-ઠેર ખાડાઓથી ભારે હાલાકી
Next articleભાવનગરમાં ’હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનો કાર્યક્રમ યોજાયો