સથરા ગામ ના દરેક યુવાનો અને વડિલો દ્વારા શ્રમયજ્ઞ સથરા મોક્ષ ધામ (સ્મશાન) મા લાકડા ફાડવા અને સફાઇ કરવા ગામના દરેક લોકો સહભાગી બની ખભેખભો મિલાવીને સરાહનીયકાર્ય કર્યું હતું સાથે સથરા ગાયત્રી પરિવાર દ્વારા લાકડા કાપવા અને ફાડવા આયોજન બદ્ધ સાથે ઘણ છીણી મોટી ઈલેક્ટ્રીક કટર નાની કટરો લાવી લોક સહકાર થી આખાય સ્મશાન ને વાળી ચોળી સાફસૂફી કરી હતી અને જુનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તળાજા તાલુકા ભાજપ વિધાનસભા આઈટીસોમી ઇન્ચાર્જ અશ્વિનભાઈ જાની પણ આ સાહ ભાગી કાર્યમાં જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..