સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છના તમામ જિલ્લાના રાજપુતોનો ૯મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

73

ભચાવ.. (કચ્છ ) મુકામે અખિલ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના ૯માં સ્નેહમિલનમાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ ના તમામ જિલ્લા ના રાજપૂતો વિશાલ સંખ્યામાં હાજર રહી સર્વશ્રી ચેરમેન વાસુદેવસિંહજી ગોહિલ વરતેજ.. વિરમદેવસિંહ કાદીપુર વડોદરા. ગોવુભા જાડેજા ડાડા પ્રદેશ પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાત અશ્વીનસિંહ સરવૈયા અમદાવાદ અમરેલી જિલ્લા પ્રમુખશ્રી પ્રદીપસિંહજી સરવૈયામાં ભગવતી ડેવલોપર્સ વડોદરા તથા ભાવનગર ધર્મેન્દ્રસિંહ પછીગામ. જીતેન્દ્રસિંહ ઝાલા પૂર્વ ડાયરેક્ટર પ્રદ્યુમણસિંહજી સુરત અગ્રણી ઉદ્યોગપતિ.. ઝાલા ક્ષત્રિય સમજ ના પ્રમુખ ડો. રૂદ્રદતસિંહ ઝાલા સહીત તમામ તાલુકા ના ક્ષત્રિયો હાજર રહી હોદેદારો સહીત અનેક વર્તમાન મુદ્દા ઓ ની ચર્ચા સાથે સંગઠન અને સમસ્ત ક્ષત્રિયો ને આવરી લેવા સહીત ના મુદ્દા સહીત આવનારી ચૂંટણી માં સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે મળી એક અવાજ ઉઠાવી ધાર્યા નિર્ણાયક પરિણામો લાવવા કટીંબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા.. સમાજ લક્ષી વક્તવ્ય આપ્યું હતું.. સમગ્ર સંચાલન તથા સુંદ્રઢ વ્યવસ્થા કુલદીપસિંહજી જાડેજા (વીરેન્દ્રસિંહજી ના પુત્ર) એ ખુબ સરસ ગોઠવી હતી.

Previous articleલીમખેડાના હાથી ધરા હસ્તેશ્વર મહાદેવ મંદિરે આમલી અગિયારસનો જબરદસ્ત મેળો ભરાયો
Next articleપાલીતાણાના આદપરમાં આયોજીત ઢેબરા તેરસનાં મેળા નિમિત્તે એસ.ટી. દ્વારા ૪૦ એક્સ્ટ્રા બસો દોડાવશે