ભાવનગરના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં ગઢડા(સ્વામી )ઘેલા સોમનાથ, સાંઢીડા મહાદેવ, ભાવનાથ મહાદેવ, તિરુપતિ બાલાજી, વાંકીયા હનુમાન મંદિર વગેરે સ્થળોનો સમાવેશ કરાયો હતો .જેમાં બાળકો એ પ્રકૃતિ તેમજ ધાર્મિક સાનિધ્યમાં ખૂબ જ આનંદ મેળવ્યો હતો .પ્રવાસનું સમગ્ર સંચાલન મેઘનાબેન વિપુલભાઇ હિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.