RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩પ. અસમની રાજધાની શિલોગથી દિસપુર કયારે બદલવામાં આવી ?
– ૧૯૭૪
૩૬. ભારતના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આસામી કોણ હતા ?
– ફખરૂદ્દીન અલી અહમદ
૩૭. સમુદ્રની ઉંડાઈ સામાન્યતઃ શેના દ્વારા માપવામાં આવે છે ?
– ફૈદોમીટર
૩૮. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
– શુક્ર
૩૯. હડપ્પાકાલિન સ્થળ લોથલ કયા આવેલું છે ?
– ગુજરાત
૪૦. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૭ ફેબ્રુઆરી
૪૧. ઘોઘાના સોડાનું રાસાયણિક નામ જણાવો
– સોડિયમ કાર્બોનેટ
૪ર. લેપચા જનજાતિ કયા રાજયમાં જોવા મળે છે ?
– સિક્કિમ
૪૩. કાન્હા અભ્યારણ્ય કયા રાજયમાં આવેલું છે ?
– મધ્યપ્રદેશ
૪૪. પાણીનું અધિકતમ ઘનત્વ કેટલા સેલ્શિયશે હોય છે ?
– ૪ં
૪પ. કોના સમયમાં બંગાળમાં સ્થાયી બંદોબસ્ત લાગુ કરાયો ?
– લોર્ડ કોર્નવોલિસ
૪૬. જન-ગણ-મન રાષ્ટ્રીય ગાન સૌપ્રથમ કયારે ગવાયું ?
– ર૭ ડિસે. ૧૯૧૧
૪૭. જન-ગણ-મન રાષ્ટ્રીય સૌપ્રથમ કયા ગવાયું ?
– કોલકાતા અધિવેશન
૪૮. ભારતીય બંધારણમાં રાજનીતિના સિદ્ધાંતો કયા દેશમાંથી લીધા છે ?
– આયર્લેન્ડ
૪૯. માનવવિજ્ઞાનના અભ્યાસને શું કહે છે ?
– એથ્રપોલોજી
પ૦. સરદાર સરોવર બંધ કઈ નદી પર આવેલો છે ?
– નર્મદા
પ૧. હાઈડેસ્પીજનું યુદ્ધ કઈ નદી પર લડાયું ?
– ઝેલમ
પર. તરાઈનનું પ્રથમ યુદ્ધ કયારે લડાયું ?
– ૧૧૯૧માં
પ૩. ચોલવંશના અંતિમ શાસક કોણ હતો ?
– રાજેન્દ્ર દ્વિતિય
પ૪. દેલવાડાના મંદિર કયાં આવેલા છે ?
– માઉન્ટ આબુ
પપ. દ.ભારતમાં મંદિરના બૃહદ પ્રવેશ દ્વારને શું કહે છે ?
– ગોપુરમ્
પ૬. શેવાળ (લીલ)માં કયું તત્વ વધારે હોય છે ?
– કલોરોફિલ
પ૭. ભારતમાં એલચીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે છે ?
– કેરલ
પ૮. ભારતની નૈસેના કેટલી કમાનોમાં વિભાજિત છે ?
– ત્રણ
પ૯. ભારતનું રાજય બનવાથી પહેલા ગોવા કોના કબજામાં હતું ?
– પોર્ટુગલ
૬૦. ગહડવાલ વંશની રાજધાની કઈ છે ?
– કન્નૌજ
૬૧. કન્નૌજ કોની રાજધની હતી ?
– હર્ષવર્ધન
૬ર. ક્રોયોજોનિક ઈંધણનો ઉપયોગ શેમાં થાય છે ?
– રોકેટ
૬૩. વિશ્વ વ્યાપાર સંગઠનની મંત્રીસ્તરીય બેઠક છેલ્લે કયાં મળી હતી ?
– જાપાન- હોંગકોંગ
૬૪. કઈ ભાષાને ઈટાલિયન ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે ?
– તેલુગુ
૬પ. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી હળ ચલાવવાની શિક્ષા મળી ?
– કાલીબંગાન
૬૬. ટ્રાંસફર્મરનો પ્રયોગ શા માટે થાય છે ?
– વોલ્ટેજ નિયંત્રિત કરવા
૬૭.સત્તીપ્રથા વિરૂદ્ધ પ્રથમ પગલું કોણ ભર્યું ?
– રાજા રામમોહન રાય
૬૮. મહાબલિપુરમ્નું મંદિર કયા વંશ સાથે સંબંધિત છે ?
– પલ્લવ