શહેરમાં ચેટીચંડની ઉજવણી

199

ચૈત્ર સુદ બીજના દિવસે સિંધી સમાજ દ્વારા ચેટીચંડ, નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવે છે.ભાવનગર શહેર અને જિલ્લામાં સિંધી સમાજ દ્વારા આજે ચેટીચંડ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રસાલા કેમ્પ તથા સિંધુનગર ખાતે ઝુલેલાલ મંદિરમાં પુજન, દર્શન કરવા લોકો ઉમટી પડયા હતાં. ભજન, કિર્તન, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત સવારથી જુના બંદર દરિયે પુજન, અર્ચન કરવામાં આવેલ

Previous articleરીક્ષા-કાર વચ્ચે અકસ્માત થતા ૧૩ વ્યક્તિને નાની મોટી ઈજા
Next articleનાણાં, પ્રસિદ્ધિ, કે ખેવનાની અપેક્ષા વગર લોકસેવા કરતી અનોખી સંસ્થા… નિજાનંદ પરિવાર સંસ્થા