GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

278

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૪૪ જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત કોણે કરી ?
– બિરલા ફાઉન્ડેશન
૩૪૫ દિલ્હી સલ્તનતનમાં કેટલા રાજવંશોએ શાસન કર્યુ ?
– પાંચ
૩૪૬ હવામાં ધ્વનિતરંગનો વેગ કેટલો હોય છે ?
– ૩૩૨ મી.સેકેન્ડ
૩૪૭ બોયલ નિયમ શેને આધારિત છે ?
– સ્થિર તાપક્રમ
૩૪૮ આંખના પાછળના પડદાને શુ કહે છે ?
– દ્રષ્ટિપટલ
૩૪૯ ગેટવે ઓફ ઈન્ડિયાની સ્થાપના ક્યારે થઈ ?
– ૧૯૨૪
૩૫૦ પાણીપતનું ત્રીજુ યુધ્ધ કોની વચ્ચ થયુ ?
– અહમદશાહ અબ્દાલી મરાઠા
૩૫૧ કુતુબશાહી રાજવંશે ક્યાં શાસન કર્યુ હતું ?
– ગોલકોન્ડા
૩૫૨ બીબીના મકબરામાં કોની કબર છે ?
– ઔરંગઝેબની પત્નીની
૩૫૩ અગ્નિ-૨ મિસાઈલની રેંજ જણાવો
– લગભગ ૨૦૦૦ કિ.મી.
૩૫૪ વિદ્યુત ચુંબક શેનું બનેલું હોય છે ?
– નરમ લોખંડ
૩૫૫ ૧ માઈકોન = ? મિમી ?
– ૦.૦૦૧
૩૫૬ કાસ્ટિક સોડાનું રાસાયણિક સુત્ર ક્યુ છે ?
– NaOH
૩૫૭ C.G.S. પ્રણાલીમાં બળનું એકમ શું છે ?
– ડાઈન
૩૫૮ ૧ નેનોમીટર = ? મિટર ?
– ૧૦-૯
૩૫૯ રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ જણાવે ?
– દેવેન્દ્રનાથ
૩૬૦ ‘હીનાયન’ અને ‘મહાયાન’ ક્યા ધર્મના પંથો છે ?
– બૌદ્ધ
૩૬૧ ‘સીમલીપાલ’રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલ છે ?
– ઓરિસ્સા
૩૬૨ પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– સ્નુકર
૩૬૩ હલ્દિયા તેલ શોધક કારખાનું ક્યાં આવેલ છે ?
– પં.બંગાળ
૩૬૪ જર્મનીનું ચલણ ક્યુ છે ?
– ડયુશ માર્ક
૩૬૫ ‘રાષ્ટ્રીય રક્ષા અકાદમી’ ક્યાં આવેલ છે ?
– ખડગવાસલા
૩૬૬ ક્યા ગુપ્ત શાસકને વિક્રમાદિત્ય તરીકે ઓળખાવામાં આવે છે ?
– ચંદ્રગુપ્ત દ્વિતિય
૩૬૭ સૌથી હલ્કો પદાર્થ કયો છે ?
– એરોજેલ
૩૬૮ ભવિષ્યનું બળતણ ક્યુ છે ?
– હાઈડ્રોજન
૩૬૯ રેડિયો તરંગની ઝડપ જણાવો
– 3X108 m/sec
૩૭૦ ‘સીસા અને ટિનની મિશ્રધાતુ કઈ છે ?
– સોલ્ડર
૩૭૧ ‘ડિપ્થીરીયા’રોગ ક્યા અંગ સાથે સંકળાયેલ છે ?
– શ્વાસનળી (ગળુ)
૩૭૨ હવાનો પરપોટો ક્યાં લેસની જેવુ કામ કરે છે ?
– અંતગોળ
૩૭૩ એસિડ વર્ષાનો મુખ્ય ઘટક ક્યો છે ?
– SO2 અને No2

૩૭૪ કાળી માટીમાં ક્યુ તત્વ ખૂબ વધારે હોય છે ?
– માંટમારિલો નાઈટ્રાઈડ
૩૭૫ ‘મકાઉ’દેશનું ચલણ ક્યુ છે ?
– પટાકા
૩૭૬ યુ આકારની ઝરણાની રચના શેના દ્વારા થાય છે ?
– હિમાનિયો
૩૭૭ હરિકેન ચક્રાવાતનો સંબંધ કોની સાથે ?
– ડૈરિબીયાઈ સાગર

Previous articleભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના અને ડો. બાબા સાહેબ આંબેડકર (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleશ્રીલંકામાં કટોકટી જાહેર કરી દેવાઈ