અર્હમ ગ્રુપ દ્વારા છાશ વિતરણ

54

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત અહૅમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં લોકોને શાતા પહોંચાડવાનાં માનવતાનાં ભાવ સાથે મેગા છાસ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આજે શાક માર્કેટ બસ સ્ટેન્ડ પાસે ૨૫૦૦ ગ્લાસ ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. જેમાં ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતાં.

Previous articleકાર પલ્ટી ખાઈ જતાં ચાલક ઘવાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે