સરધારમાં ઘરસભાને બે વર્ષ પૂર્ણ કરાતા ખાસ ઉજવણી કરાઇ

663

સતત બે વર્ષથી અવિરત ચાલતી દિવ્ય ઘરસભાને બે વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિતે તીર્થધામ સરધારમાં દ્વિવાર્ષિક ઘરસભા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરધાર મંદિરના મહંત નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સરધારધામને તુલસીના પાંદડે રાધારમણ દેવને અર્પણ કરીને સંપ્રદાયમાં એક ઇતિહાસ રચ્યો છે એવી અર્પણવિધિ કરવામાં આવી.

Previous articleમહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર “સાગર કા સાંઠ હજારવા લડકા “એવું લખી મારે!!
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે