RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
રર૦. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે ?
– યુરોપીય ઈગલ
રર૧. ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ કયા છે ?
– ધી માઉન્ટેન કવેલ, ગુલાબી માથાવાળી બતક,
રરર.દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે ?
– અલ્પાઈન સ્પાઈન ટેઈલ્ડ સ્વીફટ
રર૩. દુનિયામાં સૌથી મોટુ શિકારી પક્ષી કયું છે ?
– ધી એનડીયન કોનડોર
રર૪. કયુ પક્ષી પોતાનો માળો બનાવતું નથી ?
– કુડકુ (અપવાદો બાદ કરતા કોયલ કુળના પક્ષીઓ)
રરપ. કયું પક્ષી હુમલા વખતે રીતેમાં સંતાઈ જાય છે ?
– શાહમૃગ
રર૬. પક્ષીઓના અભ્યાસને શું કહેવાય છે ?
– ઓર્નીપોલોજી, ગ્રીકમાં લેટિન ભાષામાં પક્ષીને ઓર્નીથો કહે છે
રર૭. જીવસૃષ્ટિ સૌથી વધુ તીષ્ણ નહોર કોને છે ?
– પક્ષીઓને
રર૮. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે ?
– વાદળી અને પીળા મકાઉ
રર૯. કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે ?
– પેંગ્વીન (જે ઉત્તમ તરવૈયાઓ ગણાય છે )
૩૩૦. કયું પક્ષી તેનું માથું ૧૮૦ં સુધી બન્ને બાજુ ફેરવી શકે છે ?
– ઘુવડ
૩૩૧. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે ?
– હિમાલયના બિયર્ડ ગીધ
૩૩ર. કયા પક્ષીના અવાજને શબ્દોમાં બોલે છે એમ કહી શકાય ?
– ટીટોડી
૩૩૩. કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે ?
– કાળો કોશી – બ્લેક ડ્રોગો
૩૩૪. ઈજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે ?
– ચાંચમાં પથ્થરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે
૩૩પ. હિંદુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે ?
– ગરૂડ
૩૩૬. સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે ?
– હમીંગ બર્ડ
૩૩૭. સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે ?
– ઓસ્ટ્રેલીયન પેલીકન
૩૩૮. સૌથી મોટી આંખો કયા પક્ષીની છે ?
– શાહમૃગ
૩૩૯. સૌથી નાનું ઈંડુ કયા પક્ષીનું હોય છે ?
– વરવેઈન હમીંગ બર્ડ
૩૪૦. કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે ?
– ફાલ્કન
૩૪૧. દુનિયાનો સૌથી મોટો લકકડખોદ કયો છે ?
– ઈમ્પીરીયલ વુડપેકર
૩૪ર. કયુ ફકત એક પક્ષી એવુ છે કે જે ચુંબ પણ કરે છે ?
– ઇેઙ્મઙ્મીઙ્મઙ્મ’જ દૃેઙ્મેંિી
૩૪૩. કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશને આરે છે ?
– ઈન્ડોનેશિયા
૩૪૪. ચિલત્રા (હોર્નબીલ) પક્ષીના નજીકના સગા કયા છે ?
– હુપો
૩૪પ. પક્ષીઓ કઈ રીતે ઉભા રહે છે
– પગ દ્વારા, આંગળા દ્વારા
૩૪૬. બસ્ટાર્ડના નજીકના પક્ષી કયા છે ?
– ક્રેન
૩૪૭. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવાય છે ?
– ગીઝ