ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન ખારા રાજપરા ગામ પાસે વાવડી ગામ જતા રસ્તા શંકાસ્પદ રીતે ઉભેલ સુરેશ ભુપતભાઈ ચૌહાણ,ઉ.34,રહે.સરતાનપર (કોબડી),તા.જી.ભાવનગરવાળાને ઈંગ્લીશ દારૂની ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર્સ વોડકા બ્રાન્ડની બોટલ નંગ.૨ કી.રૂ.૬૦૦ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ તળે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.