ટાઈ- પ્રિ સ્કૂલ એસો. અને દક્ષિણામૂર્તિ દ્વારા યોજાયો શિક્ષકોનો વર્કશોપ

230

ટીઆઈઈ- ભાવનગર પ્રિ સ્કૂલ એસોસિયેશન દ્વારા બાળકોને યોગ્ય તાલીમ અને તે પણ તેમને રસ પડે તે રીતે મળે તે માટે શિક્ષકોને તાલીમના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે આવો એક વર્કશોપ દક્ષિણામૂર્તિ સ્કૂલના સહયોગથી યોજાઈ ગયો. બાળપણના પ્રારંભિક વર્ષોમાં ’સંવેદના અને જ્ઞાનેન્દ્રિયોના વિકાસ’ પરના આ વર્કશોપમાં વિપુલભાઈ વ્યાસ અને હરેશભાઇ પંડ્યાએ પ્રિ સ્કૂલના ૫૦થી વધુ શિક્ષકોને તાલીમ આપી હતી. આ તમામ સહભાગીઓને તાલીમ પત્ર પણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું.

Previous articleરાશિદ-તેવાટિયાએ ગુજરાતને દિલધડક વિજય અપાવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે