RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૩. નીચેનામાથી કયો વિકલ્પ ઈન્ટરનેટ શોધ એન્જિન નથી ?
– King
ર૪. ઈમેઈલમાં CCનો અર્થ શું છે ?
– Carbon Copy
રપ. ……એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી.
– Apple
ર૬. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટર સ્ટોર કરવા માટેક યા સોફટવેરનો ઉપયોગ થાય ?
– Access
ર૭. OCRનું પુરૂ નામ…
– ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિસન
ર૮. PDF નો અર્થ શું થાય ?
– પોર્ટેબલ ડોકયુમેંટ ફોર્મેટ
ર૯. ઈન્ટરનેટના સંદર્ભમાં IPS નું આખું નામ… થાય છે.
– Internet Serice Provider
૩૦. WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું ?
– મોઝેઈક
૩૧. સાયબર સિકયુરિટી સુરક્ષાની પરિભાષામાં ‘DOS’ એટલે ?
– ડિનાયલ ઓફ સર્વિસ
૩ર. કમ્પ્યુટરની પરિભાષામાં જી.આઈ.એફ. ફાઈલ શું છે ?
– ગ્રાફિક ઈન્ટરચેન્જ ફોરમેટ
૩૩. આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યુટર (સ્પેસબોર્ન્ કમ્પ્યુટર)…. દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
– હેવલેટ પેકાર્ડ
૩૪. વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5
૩પ. MS-Word માં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Alt+F8
૩૬. પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– USB
૩૭. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?
– Internet Explorer
૩૮.Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઈલનું એકસટેન્શન શું હોય છે ?
– .BMP
૩૯. ‘MSWORD’ માં ફકરાની…. પ્રકારે ગોઠવણી કરી શકાય છે ? – ચાર
૪૦.CD/ DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
– Digital
૪૧. સામાન્ય રીતે IP એડ્રેસ…. બીટનું બનેલ હોય છે ?
– ૩ર
૪ર. USB પુરૂ નામ શું છે ?
– Universal Serial Bus
૪૩. Formul bar…….માં હોય છે ?
– EXCEL
૪૪. MS word માં છેલ્લે કરેલ ફેરફાર દુર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
Undo
૪પ. Recycle bin માં પડેલ ફાઈલ કે ફોલ્ડર ડિલીટ કરવાથી…. થાય.
– ફાઈલ કે ફોલ્ડર હંમેશને માટે ડિલીટ થઈ જાય છે.
૪૬. મોડેમનું પુરૂ નામ શું છે ?
– મોડયુલેટર-ડિમોડયુલેટર
૪૭. .com extension એટલે ?
– વેબસાઈટ કોમર્શિયલ છે.
૪૮. સર્વર પરથી ફાઈલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને… કહેવાય.
– ડાઉનલોડિંગ
૪૯. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય ?
– WAN