GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

74

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬ર. …… જયા compatible executable code બની જાય છે.
– implementation Level
૧૬૩. નીચેનામાંથીNon-liner Date structure કયાં છે ?
– Trees
૧૬૪. નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો.
– Word Media Player
૧૬પ. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
– Word
૧૬૬. MS Word ફાઈલનું એકસ્ટેન્શન શું હોય છે ?
MS Word
૧૬૭. એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલાં કમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
– LAN
૧૬૮. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
– LAN
૧૬૯. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ?
– HTTP
૧૭૦. સામાન્ય રીતેIP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
૧૭૧. નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?
– IP એડ્રેસ
૧૭ર. HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?
– HR
૧૭૩. MS Exelમાં માહીતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ?
– Data
૧૭૪. HTMLમાં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
– WEB BROWSER
૧૭પ. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે ?
– APACHE
૧૭૬. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે ?
– સ્કેનર
૧૭૭. નીચેનામાંથી એક ઓપ્શન એસેસરિઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી ?
– Pbulishers
૧૭૮. Ms Word માં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા-વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
– Editing
૧૭૯. એકસેસમાં બનાવેલ ફાઈલનું એકસટેનશન શું હોય છે ?
– .MDB
૧૮૦. MS Excel દસ્તાવેજને શું કહે છે ?
– સ્પ્રેડશીટ
૧૮૧. કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
– કંટ્રોલ પેનલ
૧૮ર. વેબબ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે ?
– Plug-in
૧૮૩. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દુર કરી શકાય છે ?
– Disk Cleanup
૧૮૪. SMPS નું પુરૂં નામ શું છે ?
– Switched MOde Power Supply
૧૮પ.USBનું પુરૂં નામ શું છે ?
– Universal Serial Bus
૧૮૬. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
– ૮
૧૮૭.Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ?
– Shift+F7
૧૮૮. કી-બોર્ડમાંDelete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દુર થશે ?
– જમણી
૧૮૯. MS Word શરૂ કરતા પુર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
– ૧૧

Previous articleઅમારા સહકારી પ્રવૃત્તિના (નિષ્ફળ) પ્રયોગો
Next articleબે વર્ષ બાદ ફરી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યાં