ગરીબ બાળકોને ચપ્પલનું વિતરણ

1012

ધગધગતી ભઠ્ઠી સમાન ધરતીને તપાવતા તડકા સામે બરફરૂપી પગને રક્ષણ આપતા ચંપલ ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો સુધી પોતાના ખર્ચે પહોંચાડવા માટે માનવ સેવા ગ્રૂપ ના પ્રમુખ ઇકબાલભાઇ, સાથે કાદિરભાઇ, શાકેબભાઇ, સોહાનભાઇ, જાવેદભાઇ, આરીફભાઇ, ઈરશાદભાઇ, વાહિદખાન,પ્રદીપભાઇ, માલવભાઇ, દિપકભાઇ અને ઘનુષ જાડેજા સહિતે ફ્રીમાં ૩૦૦ જોડીથી પણ વધારે ચંપલ ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

Previous articleગારિયાધારના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા ૭ જબ્બે
Next articleપાટનગરમાં પાણી બચાવો કે ભાજપ બચાવો જેવી રેલી !