GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

61

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૮. જીએસટી સહેલી વેબ પોર્ટલનો શુભારંભ કોણે કર્યો ?
– શ્રી વિજયભાઈ રૂપાણી
ર૯. જીએસટી સહેલી વેબ પોર્ટલના શુભારંભ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ?
– મહાત્મા મંદિર, ગાંધીનગર
૩૦. જીએસટી સહેલી વેબ પોર્ટલ અંતર્ગતની વેબસાઈટનું નામ જણાવો. ?
– www.gstsaheli.co.in
૩૧. જીએસટી સહેલી વેબ પોર્ટલનો શુભારંભ કયારે કરવામાં આવ્યો ?
– ૮ મે, ર૦૧૮
૩ર. જીએસટી વેબ પોર્ટલ કઈ ભાષામાં ઉપલબ્ધ છે ?
– ગુજરાતી અને અંગ્રેજી
૩૩. મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો શુભારંભ કોણે કરાવ્યો ?
– શ્રી વિજયભાઈ રૂપાણી
૩૪. મેખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો શુભારંભ કયારે થયો ?
– ૭ મે, ર૦૧૮
૩પ. મેખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો શુભારંભ કઈ જગ્યાએ થયો ?
– મહાત્મા મંદિર, ગાંધીનગર
૩૬. મેખ્યમંત્રી ગ્રામોદય યોજનાની અંતર્ગત રાજયના સખી મંડળને વધારાની કેટલા ટકા સબસિડી આપવામાં આવશે ?
– ર ટકા
૩૭. ૮ મે- ર૦૧૮ની સ્થિતિએ ગુજરાતના સખીમંડળની સંખ્યા આશરે કેટલી છે ?
– ર.પ લાખ
૩૮. ઓડીપીએસનું પુરૂ નામ જણાવો.
– ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ
૩૯. ઓડીપીએસના શુભારંક કોણ કરાવ્યો ?
– શ્રી વિજયભાઈ રૂપાણી
૪૦. ઓડીપીએસ અંતર્ગત રાજયમાં બાંધકામ માટે દુનિયાના કોઈપણ ખૂણેથી કઈ મંજુરી મળી શકશે ?
– ઓનલાઈન
૪૧. વિશ્વ ઈતિહાસ દિવસ કયારે ઉજવાય છે ?
– ૯ મે
૪ર. વિશ્વનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ કયો છે ?
– ડેન્ચાંગ કુન્શન ગ્રાન્ડ બ્રિજ, ચીન
૪૩. ડેન્ચાંગ કુન્શન ગ્રાન્ડ બ્રિજની લંબાઈ કેટલી કિમી છે ?
– ૧૬૪.૮ કીમી
૪૪. સમુદ્રની અંદરથી પસાર થતાં વિશ્વના સૌથી આ બ્રિજની લંબાઈ કેટલી છે ?
– પપ કી.મી.
૪પ. હોંગકોંગ – ઝુહાઈ- મકાઉને જોડતા આ બ્રિજથી હોંગકોંગ- મકાઉનું અંતર કેટલા કલાકથી ઘટીને ૩૦ મિનિટનું થઈ ગયું છે ?
– ૩ કલાક
૪૬. વિશ્વની સૌથી લાંબા બ્રિજમાંથી કેટલા બ્રિજ છે ?
– ૬
૪૭. વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની કઈ છે ?
– વોલમાર્ટ
૪૮. ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની કઈ છે ?
– ફિલપકાર્ટ
૪૯. ફિલપકાર્ટની સ્થાપના કોણે કરી હતી ?
– શ્રી સચિન બંસલ, શ્રી વિમ્ની બંસલે
પ૦. ગુજરાતમાં દર વર્ષે આશરે કેટલા માર્ગ અકસ્માતો થાય છે ?
– ર૯,૩૦૯
પ૧. ગુજરાતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં કેટલા લોકો મૃત્યુ પામે છે ?
– ૬૪૮૩
પર. વિશ્વના સૌથી શકિતશાળી ૭પ વ્યકિતનીયાદી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે ?
– અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ફોર્બ્સ દ્વારા
પ૩. ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે કોણ છે ?
– શ્રી શિ જિનપિંગ (રાષ્ટ્રપતિ, ચીન)

Previous articleબીજા માટે:- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleદેશમાં ઈલાજ વધુ સસ્તા થશે, ડોકટરો મોંઘી દવા નહીં વેચી શકે