ઘોઘાના ભીલવાડા મફતનગરમાં રહેતા રુદ્ર નો આજે જન્મદિવસ છે,રુદ્ર પોતાના પાંચ વર્ષ પુરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે,રુદ્ર પોતાનો જન્મદિવસ પપ્પા ભુપતભાઈ,મમ્મી ઉષાબેન,કાકા રાકેશભાઈ,કાકી શોભાબેન,દાદી લાભુબેન, સ્વ.દાદા ઘેલાભાઈના આર્શીવાદ લઈને તેમજ ભાઈ કેવલ અને બેન જેવીકા સહિત પરિવાર સાથે કેક કાપીને ઉજવણી કરશે