GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

33

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૪. ફોર્બ્સની યાદીમાં નરેન્દ્ર મોદી કેટલામાં ક્રમે છે ?
– નવમા
પપ. ફોર્બ્સની યાદીમાં શ્રી ધીરૂભાઈ અંબાણી કેટલામાં ક્રમે છે ?
– બત્રીસમાં
પ૬. આ યાદીમાં માઈક્રોસોફટના ભારતીય મુળના સીઈઓ શ્રી સત્યા નકેલા કેટલામાં ક્રમે છે ?
– ૪૦
પ૭. જેસીપીઓએનું પુરૂ નામ જણાવો
– જોઈન્ટ કેમ્પ્રિકેન્સિવ પ્લાન ઓફ એકશન
પ૮. જસીપીઓએ શું છે ?
– પરમાણુ કરાર
પ૯. આ સમજુતી કયારે થઈ હતી ?
– ૧૪ જુલાઈ, ર૦૧પ
૬૦. આ સમજુતી કયા કરવામાં આવી ?
– વિયેના ઓસ્ટ્રિયા
૬૧. આ સમજુતીનો સ્વીકાર કયારે થયો ?
– ૧૮ ઓકટોબર, ર૦૧પ
૬ર. આ સમજુતીનો અમલ કયારે થયો ?
– ૧૬ જાન્યુઆરી, ર૦૧૬
૬૩. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કયારે ઉજવાય છે ?
– ૧૧ મે
૬૪. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે ?
– કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
૬પ. ઓપરેશન શકિતનું મૂળ નામ જણાવો. ?
– ઓપરેશન શકિત- ૯૮
૬૬. ભારતે ઓપરેશન શકિત અંતર્ગત ન્યુકિલયર બોમ્બનું પરિક્ષણ કયાં કર્યું હતું ?
– પોખરણ, રાજસ્થાન
૬૭. ભારતે ઓપરેશન શકિતનું સફળ પરિક્ષણ કયારે કર્યુ હતું ?
– ૧૧ મે, ૧૯૯૮
૬૮. આ પરિક્ષણને શું નામ આપવામાં આવ્યું હતું ?
– સ્માઈલિંગ બુદ્ધા
૬૯. ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ ‘હંસા-૩’નું પરીક્ષણ કયા કર્યું ?
– બેંગાલુરૂ
૭૦. ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ ‘હંસા-૩’નું પરિક્ષણ કયારે કર્યુ ?
– ૧૧ મે, ૧૯૯૮
૭૧. ભારતે ‘ત્રિશુલ’નું સફળ પરિક્ષણ કયારે કર્યું ?
– ૧૧ મે ૧૯૯૮
૭ર. ભારત અણુશકિત ધારવતો વિશ્વનો કેટલામો દેશ છે ?
– ૬
૭૩. ૧૧મે ૧૯૯૮ના રોજ કેટલા બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?
– ત્રણ
૭૪. ૧૩મે ૧૯૯૮ના રોજ કયા બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું ?
– Fission Bomb
૭પ. ૧૦મે, ર૦૧૮ના રોજ કયા શહેરને ઓરેન્જ એલર્ટ નામ આપવામાં આવ્યું ?
– અમદાવાદ
૭૬. ૧૦ મે, ર૦૧૮ના રોજ ગુજરાતનું હોટેસ્ટ સિટી કયું હતું ?
– સુરેન્દ્રનગર
૭૭. ભારતના હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી માટે શું બહાર પાડવામાં આવે છે ?
– ઓલ ઈન્ડિયા વેઈધર વોર્મિંગ બુલેટિન
૭૮. વિશ્વના સૌથી મોટ ઉંમરના વડાપ્રધાન તરીકે કોણ છે ?
– શ્રી મહાથીર બિન મોહમદે (૯ર વર્ષ)
૭૯. મહાથીર બિન મોહમદ કયાંના વડાપ્રધાન છે ?
– મલેશિયા
૮૦. આધુનિક મલેશિયાના જનક કોણ છે ?
– શ્રી મહાથીર બિન મોહમદ

Previous articleઘરમાં પ્રાણી સંગ્રહાલય કે પ્રાણીઘર કે ઝૂ હોય તો બેનો બહાર પેટ એનિમલ લેવા હવાતિયા મારતી હશે?? – રાજુ રદીનો અણિયાળો સવાલ (બખડ જંતર)
Next articleધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧% પરિણામ