પાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે જગ પ્રખ્યાત પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સેક્રેટરીએ દર્શન કર્યા

51

આજરોજ તારીખ – ૦૬/૦૬/૨૦૨૩ ને સોમવાર ના રોજ દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે જગ પ્રખ્યાત પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સેક્રેટરી યોગેનદ્ર એ. દેસાઈ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શને આવેલ.

તેમજ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ ના આશીર્વાદ લીધેલ અને જગ્યાના સંચાલક શ્રી પુજ્ય ભયલુબાપુ ની શુભેરછા મુલાકાત લીધા બાદ જગ્યા માં ૨૫૦ વર્ષા થી ચાલતા ભોજનાલય અને બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ ભોજનાલય અને ગૌસેવ ની વ્યવસ્થા જોઈ ખૂબ ધન્યતા સાથે રાજીપો વ્યક્ત કરેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ ખાતે વૃક્ષા રોપણ અને ગ્રામ પંચાયતને ડસ્ટબીન વિતરણ કાર્યક્રમ યોજાયો..
Next articleધોરણ ૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર