વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને સાહીત્ય સાથે ઝડપ્યો

2091

ગાંધીનગર જિલ્લામાં પ્રોહી, જુગારના સફળ કેસો કરવા મળેલ સુચના અને જરૂરી માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દહેગા વિસ્તારમાં પેટ્રોલીંગ દરિમ્યાન મળેલ માહિતી આધારે દહેગામ જોરાવરનગર ટેકરા લવાડ રોડ ઉપર વરલી મટકાના આંકરફરકના જુગારની પ્રવૃત્તિ આચરતા આદમભાઈ ઈસ્માઈલભાઈ મન્સુરી, રહે. જોરાવરનગર ટેકરા, તા. દહેગામ, જિ. ગાંધીનગરને ત્યાં રેડ કરી પકડી પાડેલ અને તેની પાસેથી વરલી મટકાના સાહીત્ય તેમજ રોકડ રૂ. ૩પ૯૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Previous articleસે.-ર૪માં ઝાડા-ઉલ્ટીના કેસો વધતા તંત્રની દોડધામ
Next articleડિવાઇન ચાઇલ્ડ તેમજ અમદાવાદ પબ્લિક સ્કૂલને નોટિસ